The Past Continuous Tense ~ ચાલુ ભૂતકાળ

The Past Continuous Tense
Affirmative Sentences ( હકાર વાક્યો )

વાક્ય-રચના :-

  • ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી,તે દર્શાવવા માટે "ચાલુ ભૂતકાળ" વપરાય છે.
  • જે વાક્યમાં when, while, as વગેરે જેવા શબ્દો વપરાયેલા હોય,ત્યારે "ચાલુ ભૂતકાળ" વપરાય છે.

ઊદાહરણ :-


1). I was reading a novel last night. 
 (ગાઇ રાતે હું નવલકથા વાંચતો હતો/વાંચી રહ્યો હતો.)
2). They were getting late. 
 (તેમને મોડુ થયુ હતું.)
3). It was raining at that time. 
 (એ વખતે વરસાદ વરસી રહ્યો હતો.)

Negative Sentences (નકાર વાક્યો)

વાક્ય-રચના :-


ઊદાહરણ :-


1). He was not (wasn't) driving the car. 
 (તે કાર ચલાવી રહ્યો ન હતો.)
2). Rahul was not (wasn't) flying a kite. 
 (રાહુલ પતંગ ઉડાવતો ન હતો.)
૩). The boys were not (weren't) going to school. (છોકરાઓ શાળાએ જતા ન હતા.)
Questions and Answers (પ્રશ્ર્નો અને ઊત્ત્રરો)

વાક્ય-રચના :-


ઊદાહરણ :-



1). Was the girl plucking flowers yesterday ? 
    Yes,she was.(હકાર)
    No,she was not.(નકાર)
2). Was he not talking to you on phone ?
    Yes,he was.(હકાર)
    No,he wasn't.(નકાર)