The Present Continuous Tense ~ ચાલુ વર્તમાનકાળ

The present continuous tense
Affirmative Sentences ( હકાર વાક્યો )

વાક્ય-રચના :-

  • જે ક્રિયાઓ વર્તમાનમાં એટલે કે અત્યારે હાલમાં ચાલુ હોય,તે દર્શાવવા માટે "ચાલુ વર્તમાનકાળ" વપરાય છે.
  • જે વાક્યમાં now, look, listen, see, hear વગેરે જેવા શબ્દો વપરાયેલા હોય,
    
    ત્યારે "ચાલુ વર્તમાનકાળ" વપરાય છે.

  • The cat is drinking milk now.

    ઉપરનું વાક્ય બોલાય ત્યારે,આપણી નજરો સમક્ષ
    બિલાડી દુધ પી રહી છે.

-ing પ્રત્યય લગાડવાના નિયમો :-

  • ક્રિયાપદને અંતે -e આવેલો હોય, તો -e ને દુર કરી -ing પ્રત્યય લગાડવો.
     
     to love   -   loving
     to write  -   writing
    
    
  • ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલા એક સ્વર આવેલો હોય(એટલે કે વ્યંજન-સ્વર-વ્યંજન),
      તો છેલ્લો અક્ષર (વ્યંજન) બેવડાવવો.
        to love - loving
        to write - writing


ઊદાહરણ :-


1). I am writing a letter now. 
 (હું અત્યારે પત્ર લખી રહ્યો છું.)
2). Shivani is swimming in the lake. 
 (શિવાની તળાવમાં તરી રહી છે.)
3). The sun is rising above the hill. 
 (સૂર્ય ટેકરી ઉપરથી ઉગી રહ્યો છે.)

Negative Sentences (નકાર વાક્યો)

વાક્ય-રચના :-


ઊદાહરણ :-


1). I am not (aren't) going to surat. 
 (હું સુરત જઇ રહ્યો નથી.)
2). The passengers are not (aren't) shouting. 
 (પ્રવાસીઓ બૂમો પાડી રહ્યા નથી.)
3). Sachin is not (isn't) riding a scooter. (સચિન સ્કૂટર ચલાવી રહ્યો નથી.)
Questions and Answers (પ્રશ્ર્નો અને ઊત્ત્રરો)

વાક્ય-રચના :-


ઊદાહરણ :-


1). Is the shopkeeper selling wheat ? 
    Yes,he is.(હકાર)
    No,he is not.(નકાર)
2). Is Iqbal colouring the pictur ?
    Yes,he is.(હકાર)
    No,he isn't.(નકાર)