The Simple Future Tense ~ સાદો ભવિષ્યકાળ

The Simple Future Tense
Affirmative Sentences ( હકાર વાક્યો )

વાક્ય-રચના :-

  • જે ક્રિયાઓ ભવિષ્યમાં થવાની હોય કે ભવિષ્યમાં કરવાની ઈચ્છા હોય, ત્યારે "સાદો ભવિષ્યકાળ" વપરાય છે.
  • જે વાક્યમાં tomorrow, at this time, at morning, 'If' clause વગેરે જેવા શબ્દો વપરાયેલા હોય, 
    ત્યારે "
    સાદો ભવિષ્યકાળ" વપરાય છે.

  • સામાન્ય રીતે, I/We સાથે 'shall' વપરાય છે,જ્યારે You/He/She/It/They સાથે 'will' વપરાય છે.


ઊદાહરણ :-


1). I will/shall sing a song. 
 (હું ગીત ગાઈશ.)
2). He will buy a car. 
 (તે ગાડી ખરીદશે.)
3). They will go to surat tomorrow. 
 (તેઓ આવતી કાલે સુરત જસે.)
Negative Sentences (નકાર વાક્યો)

વાક્ય-રચના :-


Note ~ નોંધ :-

  • નકાર વાક્યમાં will not નું સંક્ષિપ્ત won't થાય અને shall not નું સંક્ષિપ્ત પણ won't જ થાય shon't થાય નહીં.

ઊદાહરણ :-


1). purvi will not go to surat. 
 (પૂર્વી સુરત જસે નહીં.)
2). Anand will not come here on monday. 
 (આનંદ સોમવારે અહીં આવશે નહીં.)
Questions and Answers (પ્રશ્ર્નો અને ઊત્ત્રરો)

વાક્ય-રચના :-


Note ~ નોંધ :-

  • હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં  I જોડે shall જ વપરાય.(આ એક અપવાદ છે, અત્યારે will પણ વાપરી શકાય છે.)

ઊદાહરણ :-


1). Shall i getup early tomorrow morning ? 
    Yes,i shall.(હકાર)
    No,i shall not/won't.(નકાર)
2). Will you reach here tomorrow ?
    Yes,i will.(હકાર)
    No,i won't.(નકાર)