
Affirmative Sentences ( હકાર વાક્યો ) :
વાક્ય રચના :
કર્તા | + | s કે es લગાડેલુ | + | બાકીના |
( ત્રીજો પુરૂષ એકવચન ) | ક્રિયાપદનું રૂપ | શબ્દો |
He | plays | Cricket. |
She | teaches | an English. |
કર્તા | + | ક્રિયાપદનું | + | બાકીના |
( ત્રીજો પુરૂષ એકવચન સિવાયના ) | મુળરૂપ | શબ્દો |
I | play | Cricket. |
We | teache | an English. |

જે ક્રિયાઓ દરરોજ થતી હોય અથવા અમુક-અમુક સમયના અંતરે થતી હોય કે કોઈ ટેવ વાડી ક્રિયા હોય, ત્યારે
" સાદો વર્તમાનકાળ " વપરાય છે.

આ ઊપરાંત, શાશ્વત સત્યો કે ગણિત-વિજ્ઞાનના સિદ્ધાંતો, કહેવતો વગેરે માટે
" સાદો વર્તમાનકાળ " વપરાય છે.

જે વાક્યોમાં
every day, daily, always, often, 'If' clause, usuallu, regularly વગેરે જેવા શબ્દો વપરાયેલા હોય, ત્યારે
"સાદો વર્તમાનકાળ" વપરાય છે.
'-s' કે '-es' પ્રત્યય લગાડવાના નિયમો :

જો ત્રીજો પુરૂષ એકવચનમાં ક્રિયાપદને અંતે
s, ss, sh, ch, x કે
o આવેલો હોય તો, '-es' પ્રત્યય લાગે છે.
to pass | - | passes |
to teach | - | teaches |
to go | - | goes |
to wase | - | wases |
to fix | - | fixes |

જો ક્રિયાપદને અંતે 'વ્યંજન + y' આવેલો હોય, તો 'y' ના સ્થાને '-ies' પ્રત્યય જોડવો.
to try | - | tries |
to cry | - | cries |
to fly | - | flies |

જો ક્રિયાપદને અંતે 'સ્વર + y' આવેલો હોય, તો 'y' ની સાથે 's' જોડવો.
to play | - | plays |
to buy | - | buys |
Summary :
| એકવચન | બહુવચન |
પ્રથમ પુરૂષ | I play | We play |
( હું રમું છુ ) | ( અમે રમીએ છીએ ) |
બીજો પુરૂષ | You play | You play |
( તુ રમે છે ) | ( તમે રમો છો ) |
ત્રીજો પુરૂષ | He / She / It plays | They play |
( તુ / તેણી / તે રમે છે ) | ( તેઓ રમે છે ) |
Note ~ નોંધ :

ત્રીજા પુરૂષ એકવચનમાં જ ક્રિયાપદને '-s' કે '-es' પ્રત્યય લાગે છે, આ સિવાય
"ક્રિયાપદનું મુળરૂપ" જ વપરાય છે.

વ્યક્તિ અંગે એટલે કે તેના અસ્તિત્વ અંગે કહેવું હોય, ત્યારે
" to be નુ યોગ્ય રૂપ am / is / are " વપરાય છે.

'If' વાળા વાક્યમાં એક વાક્ય ભવિષ્યકાળનું હોય, તો તેની સાથેનું બીજુ વાક્ય
" સાદો વર્તમાનકાળ " માં હોય છે. દા.ત., If
you work hard, you will pass.
ઉદાહરણ :

Rahul brings vegetables every day.
રાહુલ દરરોજ શાકભાજી ખરીદે છે.

The sun sets in the west.
સુર્ય પૂર્વમાં ઉગે છે.

I play chess.
હું ચેસ રમું છું.

Negative Sentences ( નકાર વાક્યો ) :
વાક્ય રચના :
કર્તા | + | do / does not | + | ક્રિયાપદનું મુળરૂપ | + | બાકીના શબ્દો |
I | do not | play | Cricket. |

ત્રીજા પુરૂષ એકવચન (He / She / It ) માં જ 'does' અને તે સિવાય 'do' વપરાય છે.
ઉદાહરણ :

Sachin does not play cricket every day.
સચિન દરરોજ ક્રિકેટ રમતો નથી.

Hawkers does not sell fruits.
ફેરીયાઓ ફળો વહેંચતા નથી.

Questions and Answers (પ્રશ્ર્નો અને ઊત્ત્રરો)
Do / Does | + | કર્તા | + | ક્રિયાપદનું મુળરૂપ | + | બાકીના શબ્દો |
Do | i | play | Cricket? |
ઉદાહરણ :

Does Kishan go for walk in the evening?
Yes, he does.
( હકાર )
No, he doesn't.
( નકાર )

Do you take tea?
Yes, i do.
( હકાર )
No, i don't.
( નકાર )