The Future Contiouous Tense ~ ચાલુ ભવિષ્યકાળ

The Future Contiouous Tense
Affirmative Sentences ( હકાર વાક્યો )

વાક્ય-રચના :-

  • જે ક્રિયા ભવિષ્યકાળમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા 
    
    કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય,તે દર્શાવવા માટે "
    ચાલુ ભવિષ્યકાળ" વપરાય છે.
  • ટૂંકમાં,ભવિષ્યમાં અમુક ચોક્કસ સમય દરમિયાન કોઇ ક્રિયા ચાલુ રહેશે,તે દર્શાવવા માટે 
    
    "
    ચાલુ ભવિષ્યકાળ" વપરાય છે.
  • જે વાક્યમાં at this time, by this time વગેરે જેવા શબ્દો વપરાયેલા હોય,ત્યારે "ચાલુ ભવિષ્યકાળ" વપરાય છે.


ઊદાહરણ :-


1). Suresh will be playing chess in the afternoon. 
 (સુરેશ બપોરે ચેસ રમી રહ્યો હશે.)
2). The principal will be meeting the students tomorrow. 
 (આચાર્ય કાલે વિદ્ધાર્થીઓને મળશે/મળી રહ્યા હશે.)
3). We shall be reaching surat in the morning tomorrow. 
 (આપણે કાલે સવારે સુરત પહોંચતા હોઇશું.)

Negative Sentences (નકાર વાક્યો)

વાક્ય-રચના :-


ઊદાહરણ :-


1). The boys will not be playing in the morning. 
 (છોકરાઓ સવારે રમતા નહી હોય.)
2). The shopkeeper will not be selling milk at this time. 
 (દુકાનદાર અત્યારે દૂધ નહિ વેચતો હોય.)
Questions and Answers (પ્રશ્ર્નો અને ઊત્ત્રરો)

ઊદાહરણ :-



1). Will they be leaving Delhi this evening ? 
    Yes,they will be.(હકાર)
    No,they will not be.(નકાર)
2). Will Radha be dancing tomorrow ?
    Yes,she will be.(હકાર)
    No,she won't be.(નકાર)