આર્ટિકલ્સ ~ Articles
- કુલ ૩ Articles છે…
2.. An
3.. The
- 'A' અને 'An' એ અનિશ્ચિત Articles કહેવાય છે,કારણ કે તે કોઈ ચોક્ક્સ નહિં પણ
આ Articlesનો ઊપયોગ હંમેશા એકવચન નામ સાથે જ થાય છે…
- 'The' એ નિશ્ચિત Article છે,કારણકે તે અમુક ચોક્ક્સ વસ્તુ એવો ભાવ દર્શાવે છે…
આ Article બહુવચન તેમજ એકવચન સાથે વપરાય છે…
- જો એકવચન નામનો પહેલો અક્ષર વ્યંજન ( અંગ્રેજી પ્રમાણે ) હોય અને તેનુ ઉચ્ચારણ
A ~ આર્ટિકલ
ઊદાહરણ :
A Pen ( પેન )
A Boy ( બોય )
A Pen ( પેન )
A Boy ( બોય )
- જો એકવચન નામનો પહેલો અક્ષર સ્વર ( a,e,i,o,u ) હોય,પરંતુ તેનું ઊચ્ચારણ
ઊદાહરણ :
A University ( યુનિવર્સિટી )
A European ( યુરોપીયન )
A One Rupee ( વન રૂપી )
A Useful Cow ( યુશફૂલ કાઉ )
A European ( યુરોપીયન )
A One Rupee ( વન રૂપી )
A Useful Cow ( યુશફૂલ કાઉ )
- જો એકવચન નામનો પહેલો અક્ષર સ્વર( a,e,i,o,u ) હોય અને તેનું ઉચ્ચારણ
An ~ આર્ટિકલ
ઊદાહરણ :
An Ink-pot ( ઈંક - પોટ )
An Umbrella ( અમ્રેલા )
An Apple ( એપલ )
An Ink-pot ( ઈંક - પોટ )
An Umbrella ( અમ્રેલા )
An Apple ( એપલ )
- જો એકવચન નામનો પહેલો અક્ષર વ્યંજન( અંગ્રેજી પ્રમાણે ) હોય, પરંતુ તેનું
ઊદાહરણ :
An Honest ( ઓનેસ્ટ )
An S.S.C Student ( એસ.એસ.સી સ્ટુડંટ )
An S.T Bus ( એસ.ટી બસ )
An Honest ( ઓનેસ્ટ )
An S.S.C Student ( એસ.એસ.સી સ્ટુડંટ )
An S.T Bus ( એસ.ટી બસ )
અહીં ઉપરના ઊદહરણમાં S.T Bus માં ડિગ્રીના પહેલા અક્ષરનાં ઉચ્ચારને ધ્યાનમાં
લઇ 'An' Article મુકાયો છે,પરંતુ આ જ ટૂંકાક્ષરો મૂળ શબ્દ બને ત્યારે તેના
ઉચ્ચારણ પ્રમાણે Article મુકાય છે…
ઊદાહરણ :
An S.T Bus (ટૂંકાક્ષરો) <---> A State Transport Bus (મૂળ શબ્દો)
- ' A ' કે ' An ' Articles ના ઉપયોગનો આધાર આપેલ એકવચન નામના ઉચ્ચારણ પર રહેલો છે…
ટૂંક માં...
- જો એકવચન નામનું ઉચ્ચારણ ( ગુજરાતી પ્રમાણે ) વ્યંજનથી થતું હોય, ત્યારે ' A ' Aricle વપરાય છે…
- જો એકવચન નામનું ઉચ્ચારણ ( ગુજરાતી પ્રમાણે ) સ્વરથી થતું હોય, ત્યારે ' An ' Aricle વપરાય છે…
- કોઇ એક વસ્તુ કે નામનો ઉપયોગ એકવાર થયો હોય અને ફરીથી તેનો ઉપયોગ કરીયે,
The ~ આર્ટિકલ
ઉદાહરણ :
That is a pen,the pen is black.
That is a pen,the pen is black.
- કોઇ પણ જાતિવાચક નામ આખો વર્ગ સૂચવે, ત્યારે ' The ' Article વપરાય છે…
The cow is a Useful Animal.
- કોઇ નદીઓ, મહાસાગરો, પર્વતો, ઇમારતો, ગ્રંથો, દેશો, રાજ્યો, ગામો, ટાપુઓ,
ઉદાહરણ :
The Ganga, The Atlantic Ocen, The Himalaya,
The Taj-Mahal, The Ramayan, The Punjab, The India,
The Ahmedabad, The Asia, The Indian, The Sun, etc…
- કોઇ વિશેષણ આખી જાતિ સૂચવે,ત્યારે ' The ' Article વપરાય છે…
ઉદાહરણ :
The Blind
The Black
The Blind
The Black
- શ્રેષ્ઠતાવાચક વિશેષણની આગળ ( એટલે કે,Superlative Degree માં ) 'The'
ઉદાહરણ :
Ramesh is the cleverest boy in the class.
Ramesh is the cleverest boy in the class.
- સંખ્યાવાચક વિશેષણની આગળ ' The ' Aricle મુકાય છે…
The First, The Second,
The Fourth, The Next, The Last
