The Simple Future Tense ~ સાદો ભવિષ્યકાળ

Affirmative Sentences ( હકાર વાક્યો ) :
| કર્તા | + | shall / will | + | ક્રિયાપદનું | + | બાકીના |
| મૂળરૂપ | શબ્દો | |||||
| I | will | buy | a car. |
| એકવચન | બહુવચન | |
| પ્રથમ પુરૂષ | I will play | We will play |
| ( હું રમીશ ) | ( અમે રમીશું ) | |
| બીજો પુરૂષ | You will play | You will play |
| ( તુ રમીશ ) | ( તમે રમશો ) | |
| ત્રીજો પુરૂષ | He / She / It will play | They will play |
| ( તુ / તેણી / તે રમશે ) | ( તેઓ રમશે ) |
હું ગીત ગાઇશ.
તે કાર ખરીદશે.
તેઓ આવતી કાલે સુરત જશે.

Negative Sentences ( નકાર વાક્યો ) :
| કર્તા | + | will not | + | ક્રિયાપદનું મુળરૂપ | + | બાકીના શબ્દો |
| Shivani | will not | draw | a picture. |
પૂર્વી સુરત જશે નહી.
આનંદ સોમવારે અહીં આવશે નહી.

Questions and Answers (પ્રશ્ર્નો અને ઊત્ત્રરો):
| Will / Shall | + | કર્તા | + | ક્રિયાપદનું મુળરૂપ | + | બાકીના શબ્દો |
| Shall | i | get up | early in morning? |
Yes, i will.( હકાર )
No, i will not (won't).( નકાર )
Yes, i shall.( હકાર )
No, i will not (won't).( નકાર )