The Present Continuous Tense-ચાલુ વર્તમાનકાળ

Affirmative Sentences ( હકાર વાક્યો ) :
| કર્તા | + | am / is | + | -ing વાળું રૂપ | + | બાકીના |
| કે are | ( વર્તમાન કૃદંત ) | શબ્દો | ||||
| Piyu | is | playing | a chess. |
| ઉપરનું વાક્ય બોલાય ત્યારે આપણી નજરો સમક્ષ બિલાડી દૂધ પી રહી છે. |
| to love | - | loving |
| to write | - | writing |
| to swim | - | swimming |
| to skip | - | skipping |
| to eat | - | eating |
| એકવચન | બહુવચન | |
| પ્રથમ પુરૂષ | I am playing | We are playing |
| ( હું રમી રહ્યો છું ) | ( અમે રમી રહ્યા છીએ ) | |
| બીજો પુરૂષ | You are playing | You are playing |
| ( તુ રમી રહ્યો છે ) | ( તમે રમી રહ્યા છો ) | |
| ત્રીજો પુરૂષ | He / She / It is playing | They are playing |
| ( તુ / તેણી / તે રમી રહ્યો/રહી છે ) | ( તેઓ રમી રહ્યા છે ) |
હું અત્યારે પત્ર લખી રહ્યો છું.
વિનય તળાવમાં તરી રહ્યો છે.
સૂર્ય ટેકરી ઉપરથી ઊગી રહ્યો છે.

Negative Sentences ( નકાર વાક્યો ) :
| કર્તા | + | am / is કે are |
+ | not | + | -ing વાળું ક્રિયાપદનું રૂપ |
+ | બાકીના શબ્દો |
| Navin | is | not | riding | a scooter. |
is + not = is not (ટૂંકમાં isn't)
are + not = are not (ટૂંકમાં aren't)
am + not = am not (ટૂંકમાં aren't) વપરાય છે.
પ્રવાસીઓ બૂમો પાડી રહ્યા નથી.
હું સુરત જઇ રહ્યો નથી.

Questions and Answers (પ્રશ્ર્નો અને ઊત્ત્રરો):
| Am / Is કે Are |
+ | કર્તા | + | -ing વાળું ક્રિયાપદ |
+ | બાકીના શબ્દો |
| Am | i | reading | a book? |
Yes, he is.( હકાર )
No, he is not (isn't).( નકાર )
Yes, he is.( હકાર )
No, he is not (isn't).( નકાર )